Activity
Mon
Wed
Fri
Sun
May
Jun
Jul
Aug
Sep
Oct
Nov
Dec
Jan
Feb
Mar
Apr
What is this?
Less
More

Memberships

The Now Mode

29 members • Free

62 contributions to The Now Mode
Presence Works Like The Gym
You don’t get stronger from one workout. You get stronger through repetition. One session. Then another. Then another. Presence, being here NOW, works the same way. You don’t become more present through one perfect moment. You build it… by returning to NOW again and again. Small moments. Throughout the day. 30 seconds here… One minute there… A conscious pause! A full breath. A moment of attention. These are reps. And each one matters. So this week, we try something simple. Find 3 triggers in your daily routine that remind you to come back to NOW. Maybe: When you open a door. When you drink water. When you sit in the car. When you touch your phone. When you start work. Every time it happens… pause and be here. Just for a moment. The moment is there. Be here for it, NOW! 🎯 Today: Choose 3 daily triggers that will remind you to return to the present moment. Use them every day this week.
1 like • 16h
ક્ષણ ની હાજરી વ્યાયામ જેવું કામ કરે છે એક વ્યાયામના અભ્યાસથી તમે મજબૂત બનતા નથી. પરંતું વારંવાર તે વ્યાયામના અભ્યાસ દ્વારા મજબૂત બનતા જાવ છો. એક સત્ર. પછી બીજું. તેના પછી બીજા સત્રમાં હાજરી, આ ક્ષણે હમણાં અહીં રહેવું, એ જ રીતે તે કામ કરે છે. તમે એક ક્ષણ દ્વારા વધુ સંપૂર્ણ હાજર રહેતા નથી. પણ તમે તે ક્ષણને હાજર રાખો છો... વારંવાર પાછા ફરીને હાજરી આપવા. નાની ક્ષણોમાં . આખો દિવસ. 30 સેકન્ડ અહીં. એક મિનિટ ત્યાં. સભાન વિરામ. એક સંપૂર્ણ શ્વાસ. ધ્યાનનો એક ક્ષણ. આ ફેરફારો છે. અને દરેક મહત્વપૂર્ણ છે. તો આ અઠવાડિયે, આપણે કંઈક સરળ કરવાનો પ્રયાસ કરીએ છીએ. તમારી દિનચર્યા દરમિયાનની 3 પ્રક્રિયાઓ શોધો જે તમને હમણાં ક્ષણમાં પાછા આવવાની યાદ અપાવે છે. કદાચ: જ્યારે તમે દરવાજો ખોલો છો. જ્યારે તમે પાણી પીઓ છો. જ્યારે તમે કારમાં બેસો છો. જ્યારે તમે તમારા ફોનને સ્પર્શ કરો છો. જ્યારે તમે કામ શરૂ કરો છો. દર વખતે જ્યારે તે થાય છે... થોભો અને બસ એક ક્ષણ માટે અહીં રહો.. ક્ષણ આવી ગઈ છે. હમણાં જ તેના માટે તૈયાર રહો! 🎯 આજે: 3 દૈનિક ત્રણ પ્રક્રિયાઓ પસંદ કરો જે તમને વર્તમાન ક્ષણમાં પાછા ફરવાનું યાદ અપાવશે. આ અઠવાડિયે દરરોજ તેનો ઉપયોગ કરો.
🌿 Do You Really Believe NOW Is All We Have?
Last week, we shared quotes from Buddha, Ramana Maharshi, Ram Dass, Carl Jung, and Eckhart Tolle. Different voices.Different times.Yet pointing to something similar. That life is only ever lived here. In this moment. Not in yesterday. Not in tomorrow. But NOW!! Many people like the idea of that. But believing it… and living it… can feel very different. So today, a simple question — No right answer. Just honesty. Sometimes seeing where you truly stand… is the beginning of seeing more clearly.
Poll
5 members have voted
1 like • 2d
🌿 શું તમે ખરેખર માનો છો કે આપણી પાસે ક્ષણ ફક્ત હમણાં જ છે? ગયા અઠવાડિયે, આપણે બુદ્ધ, રમણ મહર્ષિ, રામ દાસ, કાર્લ જંગ અને એકહાર્ટ ટોલેના અવતરણોને સાથે જોયા. વિવિધ અવાજો. વિવિધ સમય. છતાં કંઈક સમાન તરફ ઈશારો કરી રહ્યા છીએ. તે જીવન ફક્ત આ ક્ષણને અહીં જ જીવાય છે. ગઈકાલે નહીં. આવતીકાલે પણ નહીં. પણ અત્યારે જ! ઘણા લોકોને તેવિચાર ગમે છે. પરંતુ તેમાં વિશ્વાસ કરવો... અને તે પ્રમાણે જીવવું... ખૂબ જ અલગ અનુભવી શકાય છે. તો આજે, એક સરળ પ્રશ્ન - જેનો કોઈ સાચો જવાબ નથી. બસ પ્રામાણિકતા. ક્યારેક તમે ખરેખર ક્યાં ઉભા છો તે જોવું... આ વધુ સ્પષ્ટ રીતે જોવાની શરૂઆત છે. 1.હા, મને ઊંડાણપૂર્વક લાગે છે કે આપણી પાસે NOW જ ખરેખર બધું છે ૨. હું તેને તાર્કિક રીતે સમજું છું, પરંતુ હંમેશા તે પ્રમાણે જીવતો નથી ૩. હું તેનું મૂલ્ય જોવાનું શરૂ કરી રહ્યો છું ૪. મને હજુ સુધી સંપૂર્ણ ખાતરી થઈ નથી ૫. મેં ખરેખર ક્યારેય આ રીતે તેના વિશે વિચાર્યું નથી
Be There… Totally!
Wherever you are, be there totally… — Eckhart Tolle
1 like • 4d
ત્યાં રહો... સંપૂર્ણપણે! તમે જ્યાં પણ હોવ, ત્યાં સંપૂર્ણપણે રહો... — એકહાર્ટ ટોલે
Modern Man In Search Of A Soul…
Whoever protects himself against what is new and strange and thereby regresses into the past, falls into the same neurotic condition as the man who identifies himself with the new and runs away from the past… The only difference is that one has estranged himself from the past, and the other from the future. — Carl Jung
1 like • 5d
આધુનિક માણસ આત્માની શોધમાં... જે કોઈ પોતાને ‘નવા અને અજાણ્યાં ’ સામે રક્ષણ આપે છે અને તેના દ્વારા ભૂતકાળને યાદ કરે છે, ‘તે જ માનસિક રીતે અસ્વસ્થ સ્થિતિમાં’ પડે છે અને જે માણસ પોતાને ‘નવા’ સાથે ઓળખાવે છે અને ભૂતકાળથી દૂર ભાગી જાય છે... માત્ર એટલો જ તફાવત છે કે એક વ્યક્તિ ભૂતકાળથી દૂર થઈ ગયો છે, અને બીજો ભવિષ્યથી. — કાર્લ જંગ
Try to count without number 1!!
Past and future are dependent on the present. The past was present in its time and the future will be present too. Ever-present is the present. To seek to know the future and the past, without knowing the truth of time today, is to try to count without the number ‘One’. —- Sri Ramana Maharshi
2 likes • 6d
નંબર ૧ વગર ગણવાનો પ્રયાસ કરવો!! : ભૂતકાળ અને ભવિષ્યકાળ વર્તમાન પર આધાર રાખે છે. ભૂતકાળ તેના સમયમાં વર્તમાન જ હતો અને ભવિષ્ય પણ તે સમયે વર્તમાન જ હશે. વર્તમાન હંમેશા છે. આજે સમયનું સત્ય જાણ્યા વિના, ભવિષ્ય અને ભૂતકાળને જાણવાનો પ્રયાસ કરવો એટલે કે ‘એક’ નંબર વગર ગણવાનો પ્રયાસ કરવા જેવું છે. —- શ્રી રમણ મહર્ષિ
1-10 of 62
Mahesh Shah
4
58points to level up
@mahesh-shah-6984
O

Active 11h ago
Joined Feb 20, 2026